Not Yet

Friday, October 19, 2012

ભારતીય ભાષાઓમાં સરળતાથી લખો.

Google Transliteration:-જો તમે સાયબર કાફેમાં હો અને સોફ્ટવેર ઈનસ્ટોલ ના કરી શકતા હો, તો પણ સરળતાથી ઘણી બધી ભાષાઓમાં લખી શકો છો.

Google IME:-  જો તમારી પાસે પોતાનું કોમ્પ્યૂટર હોય, તો સોફ્ટવેર ઈંસ્ટોલ કરો. અહીં "તમારી ભાષાઓ પસંદ કરો."માં એ બધી જ ભાષાઓ પસંદ કરી લો કે જેને સહેલાઈથી લખી/વાંચી શકો. પછી "સેવાની શરતો અને ગોપનીયતા નીતિ" પર ક્લીક કરીને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ ડબલ ક્લિક કરીને ઈંસ્ટોલ કરો જે ઘણી મિનીટ લેશે. તે પૂરૂ કરીને તમે IMEનો સંકેત જમણી બાજુ નીચે/ટાસ્કબારના સીસ્ટમ ટ્રેમાં જોઈ શકશો.

No comments:

Post a Comment